Aug 7, 2018

Mission Vidya Bethak


મિશન વિદ્યા અંતર્ગત તા.06-08-2018 ની સચિવશ્રી સાહેબની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં કરેલ જાહેરાત.
મિશન વિદ્યા ની સફળતા માટે તમામ શિક્ષકો ને અભિનંદન.
મિશન વિદ્યા અંતર્ગત 8 દિવસ માં શિક્ષકો ની ગેરહાજરીનું (સી.એલ.) નું પ્રમાણ 14 % થી ઘટાડી 0.8% સુધી કરી શકાયું જે મોટી સિદ્ધિ ગણી શકાય.
આઝાદી બાદ પ્રથમ વખત સરકારી શાળા માં બાળકોની વાસ્તવિક હાજરી 96 %+ પહોંચી.
3 થી 5 માં તાસ પદ્ધતિ
1 સપ્ટેમ્બર થી અમલમાં મુકાશે.
 3 થી 5 માં મિશન વિદ્યા
સપ્ટેમ્બર થી લાગુ પડાશે.
મિશન વિદ્યા 31 માર્ચ સુધી સરું રહેશે, સપ્ટેમ્બર થી શાળા નો સમય રેગ્યુલર થઈ જશે.
ટીમ શિક્ષણ અને સી.એમ. દ્વારા તમામ શિક્ષકો નો આભાર .
ચાલુ વર્ષ ના અંત સુધી માં 95 થી 98 % બાળકો વાંચન, લેખન , ગણન માં સંપૂર્ણ કરાવી આપવું.
 વર્ષ 2021 સુધી માં ગુજરાત માં સરકારી શાળા ખાનગી શાળા ને ટકકર આપી શકે તે મુખ્ય હેતુ, સરકારી શાળા માં આગામી 3 વર્ષ માં 20% સંખ્યા વધારવાનો ઉદેશ.

Click below link for 







No comments:

Post a Comment